સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
1 થી 100 સુધીની સંખ્યાઓમાં 2 વડે ભાગી શકાતી સંખ્યાઓ 2, 4, 6, ......100 છે. કુલ 50 સંખ્યાઓ થાય તો તેમનો સ૨વાળો કેટલો થાય ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકોની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો ગુણાકાર 15 છે. જો તે સંખ્યામાં 18 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યા તે મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યા બને છે, તો તે મૂળ સંખ્યા કઈ હતી ?