સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ધારો કે કોઈ એક શ્રેણીમાં n અવલોકનો છે, તથા બધાં જ અવલોકનો સરખાં હોય તો - AM > HM > GM AM = GM = HM AM < GM < HM AM > GM > HM AM > HM > GM AM = GM = HM AM < GM < HM AM > GM > HM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિ.ના સભ્યને મકાન ભાડે આપવાથી મળતું ભાડું ___ આવક ગણાય. કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ. અને સભ્ય બંનેની સરખા ભાગે સભ્યની કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ. ની કરમુક્ત કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ. અને સભ્ય બંનેની સરખા ભાગે સભ્યની કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ. ની કરમુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે ગણતા કોઈ એક રકમનું 9% લેખે પહેલા વર્ષનું વ્યાજ રૂ. 360 થાય છે, તો બીજા વર્ષનું વ્યાજ રૂ ___ થાય. રૂ. 382.40 રૂ. 752.40 રૂ. 720.80 રૂ. 392.40 રૂ. 382.40 રૂ. 752.40 રૂ. 720.80 રૂ. 392.40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Do you know under ___ leadership we won freedom ? which whose whom who which whose whom who ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી ___ 3 4 5 2 3 4 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપનીના ડિરેક્ટર્સ ભરપાઈ થયેલ શેરમૂડી અને મુકત અનામતોના ___ શેર્સ બાયબેક કરી શકે. 10% થી વધુ અને 25% સુધી 20% થી વધુ અને 50% સુધી 10% સુધી 20% સુધી 10% થી વધુ અને 25% સુધી 20% થી વધુ અને 50% સુધી 10% સુધી 20% સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP