સામાન્ય વિજ્ઞાન (General Science) NaClને ઘરેલું સામાન્ય વપરાશમાં કયા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે ? સરકો ધોવાનો સોડા ખાવાનો સોડા મીઠું સરકો ધોવાનો સોડા ખાવાનો સોડા મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થતો નથી ? પ્લેગ ડીપ્થેરિયા કોલેરા અછબડા પ્લેગ ડીપ્થેરિયા કોલેરા અછબડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેડિયો તરંગો મોકલવા કયા સાધનનો ઉપયોગ થાય છે ? ટ્રાન્સમીટર સ્પેક્ટ્રોમીટર એસિલોગ્રાફ લેકટોમીટર ટ્રાન્સમીટર સ્પેક્ટ્રોમીટર એસિલોગ્રાફ લેકટોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તાંબુ, પારો, ચાંદી અને સોનું ધાતુઓને ધાતુ સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. Cu > Hg > Ag > Au Hg > Ag > Cu > Au Ag > Hg > Au > Cu Cu > Ag > Au > Hg Cu > Hg > Ag > Au Hg > Ag > Cu > Au Ag > Hg > Au > Cu Cu > Ag > Au > Hg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનસિક દર્દીઓ માટે 'મનો વિશ્લેષણ' ની ઉપચાર પદ્ધતિના શોધક કોણ હતા ? મેડમ ક્યુરી માઈકલ ફેરાડે સિગ્મંડ ફ્રોઇડ લૂઈ પાશ્વર મેડમ ક્યુરી માઈકલ ફેરાડે સિગ્મંડ ફ્રોઇડ લૂઈ પાશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? નીંદણ ઘાસ ક્ષુપ વૃક્ષ નીંદણ ઘાસ ક્ષુપ વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP