કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
વર્ષ 2022ના સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારના જ્યૂરી મેમ્બરમાં કોનો સમાવેશ થાય છે ?
1.બળવંત જાની 2. બિંદુ ભટ્ટ 3. સેજલ શાહ

માત્ર 2 અને 3
1,2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં યુરોપિયન યુનિયન (EU)એ કોને 2022નો સખારોવ પુરસ્કાર એનાયત કર્યો ?

યુક્રેનના લોકોને અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને
યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને
યુક્રેનના લોકોને
એન્જેલા મર્કેલને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP