કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં PM મોદીએ ‘મન કી બાત’માં ‘શિવાજી કી સવારી' ચિત્રના ચિત્રકાર પ્રભાતસિંહ બારહટને બિરદાવ્યા હતા, તેઓ ગુજરાતના ક્યા જિલ્લા સાથે સંબંધિત છે ?

ભાવનગર
વડોદરા
રાજકોટ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્યનું ન્યૂ અમરાવતી સ્ટેશન મધ્ય રેલવેનું ત્રીજું ગુલાબી સ્ટેશન બન્યું ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
છત્તીસગઢ
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP