કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય શિક્ષણ દિવસ (National Educaton Day) ક્યારે મનાવાય છે ? 10 નવેમ્બર 11 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર 10 નવેમ્બર 11 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ગોલ્ડન પીકોક એવોર્ડ જીતનાર ફિલ્મ 'I have Electric Dreams' કઈ ભાષામાં બનેલી છે ? ફ્રેન્ચ કોરિયન રશિયન સ્પેનિશ ફ્રેન્ચ કોરિયન રશિયન સ્પેનિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યના માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક તરીકે ઘોષિત કર્યું ? હિમાચલ પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત હિમાચલ પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) ક્યા વર્ષે શરૂ કરવામાં આવી હતી ? 2016 2015 2018 2020 2016 2015 2018 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) કઈ નદી પર ભારતનો પ્રથમ કેબલ-કમ-સસ્પેન્શન બ્રિજ બાંધવામાં આવશે ? નર્મદા ગંગા કૃષ્ણા કાવેરી નર્મદા ગંગા કૃષ્ણા કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ગોવા મેરીટાઈમ સિમ્પોઝિયમ (GMS) 2022નું આયોજન કયા કરવામાં આવ્યું ? જામનગર કોચી ગોવા મુંબઈ જામનગર કોચી ગોવા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP