સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેના પૈકી કઈ બેંક રાષ્ટ્રીયકૃત (Nationalised) બેંક નથી ? વિજયા બેન્ક બેંક ઓફ બરોડા આઈ.સી.આઈ.સી.આઈ. બેંક દેના બેન્ક વિજયા બેન્ક બેંક ઓફ બરોડા આઈ.સી.આઈ.સી.આઈ. બેંક દેના બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (નીતિ આયોગ) ની શરૂઆત ક્યારથી થઈ ? તા. 1-1-2014 તા. 1-4-2015 તા. 1-1-2016 તા. 1-1-2015 તા. 1-1-2014 તા. 1-4-2015 તા. 1-1-2016 તા. 1-1-2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) લાકડાના દહન બાદ નીચેનામાંથી કયા નુક્સાનકારક પદાર્થો છૂટા પડે છે ? હાઈડ્રોકાર્બન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન હાઈડ્રોકાર્બન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વ્યક્તિ ખાતામાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી ?1-મૂડી, 2-ઉપાડ, 3-બેંક, 4-લેણદારો, 5-દેવાદારો, 6-પગાર, 7-રોકડ 3 અને 7 4 અને 5 6 અને 7 1, 2 અને 3 3 અને 7 4 અને 5 6 અને 7 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદનાં ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ? ચેરમેન લોકસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ચેરમેન લોકસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બ્રિક્સ દેશો દ્વારા સ્થપાયેલ ન્યુ ડેવલપમેન્ટ બેન્ક (NDB) ના પ્રમુખ કોણ છે ? તાકેહીકો નાકાઓ કે.વી.કામથ શક્તિકાન્ત દાસ વિનોદ રાય તાકેહીકો નાકાઓ કે.વી.કામથ શક્તિકાન્ત દાસ વિનોદ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP