કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ(Natlonal Legal Services Day) ક્યારે મનાવાય છે ? 6 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર 6 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે મનાવાય છે ? 28 ઓક્ટોબર 31 ઓક્ટોબર 30 ઓક્ટોબર 29 ઓક્ટોબર 28 ઓક્ટોબર 31 ઓક્ટોબર 30 ઓક્ટોબર 29 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતના ક્યા સશસ્ત્ર દળે સંયુક્ત એરલિફટ અભ્યાસ ‘ઓપરેશન હરક્યુલસ’નું આયોજન કર્યું હતું ? ભારતીય વાયુસેના ભારતીય સૈન્ય ભારતીય નૌસેના ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેના બંને ભારતીય વાયુસેના ભારતીય સૈન્ય ભારતીય નૌસેના ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેના બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ચેન્નાઈના વિકાસ માટે 150 મિલિયન ડોલર સહાયતાની ઘોષણા કરવામાં આવી છે ? વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક ન્યુ ડેવલપમેન્ટ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક ન્યુ ડેવલપમેન્ટ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં પૂર્વ પશ્ચિમ ખાસી હિલ્સ ક્યા રાજ્યનો 12મો જિલ્લો બન્યો ? મિઝોરમ મેઘાલય આસામ ત્રિપુરા મિઝોરમ મેઘાલય આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે SITMEX સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું ? આપેલ બંને સિંગાપુર થાઇલેંડ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સિંગાપુર થાઇલેંડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP