કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
NATOએ ક્યા દેશમાં લોક્ડ શિલ્ડ્સ 2023 સાયબર ડિફેન્સ એક્સરસાઈઝનું આયોજન કર્યું હતું ?

ફિનલેન્ડ
હંગેરી
એસ્ટોનિયા
સ્પેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં કઈ સંસ્થાએ વર્લ્ડ એનર્જી ટ્રાન્ઝિશન આઉટલુક રિપોર્ટ 2023 કોણે જાહેર કર્યો ?

ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)
ઈન્ટરનેશનલ રિન્યૂએબલ એનર્જી એજન્સી (IRENA)
ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ
ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના લાકડાના નકશીકામને GI ટેગ આપવામાં આવ્યો ?

લદાખ
કર્ણાટક
મિઝોરમ
લક્ષદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા સ્થળે ઓફશોર સિક્યોરિટી એક્સરસાઈઝ ‘પ્રસ્થાન’નું આયોજન કર્યું ?

પણજી
વિશાખાપટ્ટનમ
કોચીન
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP