કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ)ના નિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રો. શાંતિશ્રી ધૂલીપુડી પ્રો. જગદીશ શર્મા પ્રો. દિનેશ પ્રસાદ સકલાની પ્રો. રાકેશકુમાર પ્રો. શાંતિશ્રી ધૂલીપુડી પ્રો. જગદીશ શર્મા પ્રો. દિનેશ પ્રસાદ સકલાની પ્રો. રાકેશકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા જારી લોકતંત્ર સૂચકાંકમાં ભારત ક્યા ક્રમે છે ? 40મા 55મા 41મા 46મા 40મા 55મા 41મા 46મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સૈન્ય રણક્ષેત્રમ્-2022 નામક હેકાથોનનું આયોજન કોણે કર્યુ હતું ? BSF ICG NSG ભારતીય સૈન્ય BSF ICG NSG ભારતીય સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ન્યૂ ફ્રન્ટિયર્સ (New Frontiers) કાર્યક્રમ શરૂ કર્યો ? નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાદેશિક ખેડૂતો માટે KISAN મોબાઈલ એપ લૉન્ચ કરી ? IIT બોમ્બે IIT કાનપુર IIT ખડગપુર IIT રુડકી IIT બોમ્બે IIT કાનપુર IIT ખડગપુર IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ? માર્ક ઝૂકરબર્ગ બિલ ગેટ્સ બાન કી મૂન જેફ બેઝોસ માર્ક ઝૂકરબર્ગ બિલ ગેટ્સ બાન કી મૂન જેફ બેઝોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP