કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રાલયે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) માટે 'Mandate Document' લોન્ચ કર્યુ છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણા મંત્રાલય વાણિજ્ય મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણા મંત્રાલય વાણિજ્ય મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 'બોગોસાગર’ દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ યોજાયો હતો ? બાંગ્લાદેશ મ્યાનમાર નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી રાજા રામ મોહનરાયે નીચેના પૈકી કઈ સંસ્થા સ્થાપી હતી ? પ્રાર્થના સમાજ આત્મીય સભા આર્યસમાજ થિયોસોફિકલ સોસાયટી પ્રાર્થના સમાજ આત્મીય સભા આર્યસમાજ થિયોસોફિકલ સોસાયટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા 'વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022' માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? સ્વીડન નોર્વે ડેન્માર્ક ફિનલેન્ડ સ્વીડન નોર્વે ડેન્માર્ક ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ તરીકે ભારતમાં કયો દિવસ ઉજવાય છે ? 4 મે 16 મે 27 મે 11 મે 4 મે 16 મે 27 મે 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય ખગોળ દિવસ’ વર્ષમાં બે વખત ઉજવવામાં આવે છે આ બે દિવસ એટલે કયા દિવસો ? 26 ઓગસ્ટ અને 2 મે 26 સપ્ટેમ્બર અને 2 મે 26 નવેમ્બર અને 2 મે 26 ડિસેમ્બર અને 2 મે 26 ઓગસ્ટ અને 2 મે 26 સપ્ટેમ્બર અને 2 મે 26 નવેમ્બર અને 2 મે 26 ડિસેમ્બર અને 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP