કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEAT 3.0 લૉન્ચ કર્યું તેનું પુરુંનામ જણાવો. નેશનલ એજ્યુકેશનલ એન્ડ એકેડેમિક ટેક્નોલોજી 3.0 નેશનલ એલિજિબિલિટી ફોર એકેડેમિક ટેકનોલોજી 3.0 નેશનલ એજ્યુકેશલ એલાયન્સ ફોર ટેકનોલોજી 3.0 નેચરલ એજ્યુકેશન ફોર એકેડેમિક ટેકનોલોજી 3.0 નેશનલ એજ્યુકેશનલ એન્ડ એકેડેમિક ટેક્નોલોજી 3.0 નેશનલ એલિજિબિલિટી ફોર એકેડેમિક ટેકનોલોજી 3.0 નેશનલ એજ્યુકેશલ એલાયન્સ ફોર ટેકનોલોજી 3.0 નેચરલ એજ્યુકેશન ફોર એકેડેમિક ટેકનોલોજી 3.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં શૈલિન ફોર્ડે મિસ વર્લ્ડ (MRS World)નો ખિતાબ જીત્યો, તેણી ક્યા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ? ઈંગ્લેન્ડ બ્રિટન ભારત અમેરિકા ઈંગ્લેન્ડ બ્રિટન ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યના 12 જિલ્લાઓમાં ગ્રામવનનો શુભારંભ કરાયો ? ગુજરાત કેરળ તમિલનાડુ કર્ણાટક ગુજરાત કેરળ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગેટવે ઓફ હેલ (દરવાજા ગેસ ક્રેટર) ક્યા દેશમાં આવેલો છે ? તુર્કમેનિસ્તાન મેક્સિકો અફઘાનિસ્તાન મલેશિયા તુર્કમેનિસ્તાન મેક્સિકો અફઘાનિસ્તાન મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ‘ઓપરેશન સર્દ હવા' ક્યા સશસ્ત્ર દળ સાથે સંબંધિત છે ? ભારતીય સૈન્ય સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય સૈન્ય સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. AFSPAનું પુરુંનામ આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ છે. આપેલ બંને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે AFSPA, 1958 અંતર્ગત નાગાલેન્ડને 30 જૂન, 2022 સુધી અશાંત ક્ષેત્ર ઘોષિત કર્યુ. આપેલ પૈકી એક પણ નહીં AFSPAનું પુરુંનામ આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ છે. આપેલ બંને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે AFSPA, 1958 અંતર્ગત નાગાલેન્ડને 30 જૂન, 2022 સુધી અશાંત ક્ષેત્ર ઘોષિત કર્યુ. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP