વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NEERI) વિશે ખરા વિધાનો ચકાસો. તેનું મુખ્યાલય પુના ખાતે આવેલું છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને NEERI પર્યાવરણ, વન તથા આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્યરત છે. તેનું મુખ્યાલય પુના ખાતે આવેલું છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને NEERI પર્યાવરણ, વન તથા આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્યરત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે પૈકી કઈ રોકેટ ટેકનોલોજીમાં પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ થાય છે ? બોલિસ્ટિક ટેકનોલોજી ક્રાયોજેનિક ટેક્નોલોજી રેમજેટ ટેકનોલોજી સ્ક્રેમજેટ ટેકનોલોજી બોલિસ્ટિક ટેકનોલોજી ક્રાયોજેનિક ટેક્નોલોજી રેમજેટ ટેકનોલોજી સ્ક્રેમજેટ ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘જુનો" અંતરિક્ષ યાન તાજેતરમાં ચર્ચામાં રહ્યુ છે. આ યાન ક્યાં ગ્રહના અભ્યાસમાં જોડાયેલું છે ? ગુરુ શનિ મંગળ શુક્ર ગુરુ શનિ મંગળ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ડાયરેક્ટ ટુ હોમ' (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ તરતો મૂક્યો છે ? EDUSAT INSAT-4-A CARTOSAT METSAT EDUSAT INSAT-4-A CARTOSAT METSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એન્ટિ ડાયાબેટિક હર્બલ કમ્પોઝિશન કે જે ટાઈપ-2 ડાયાબિટિશને નિયંત્રિત કરવામાં ઉપયોગી ભૂમિકા નિભાવે છે તેનું ઔધોગિક નામ ___ છે. AXN17 MV-RD3 BGR34 TDSO5 AXN17 MV-RD3 BGR34 TDSO5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જેટ વિમાનમાં બળતણ તરીકે શું વપરાય છે ? ડીઝલ ગેસોલિન અતિશુદ્ધ કેરોસીન બળતણ તેલ ડીઝલ ગેસોલિન અતિશુદ્ધ કેરોસીન બળતણ તેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP