Talati Practice MCQ Part - 9
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ?

દ્વિરેફ
કલાપી
શેષ
કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહારાણા પ્રતાપના સલીમ સાથે થયેલા યુદ્ધના મેદાનનું નામ શું હતું ?

પાણીપત
કુરુક્ષેત્ર
તરાઈ
હલ્દીઘાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આકાશમાં તારાઓની ઉત્પત્તિ શામાંથી થાય છે ?

ગ્રહમાળા
બ્લેક હોલ
સૂર્યમંડળ
આકાશગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP