કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) NeSDAના અહેવાલ અનુસાર, નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસ ડિલીવરી એસેસમેન્ટ (NeSDA)માં ક્યા રાજ્યને ટોચનું સ્થાન પ્રાપ્ત થયું ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગુજરાત કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઑટિસ્ટિક ગૌરવ દિવસ (Autistic Pride Day) ક્યારે મનાવાય છે ? 2 જૂન 18 જૂન 22 જૂન 11 જૂન 2 જૂન 18 જૂન 22 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગિયા મિશન (Gaia Mission) કઈ અવકાશ એજન્સી સાથે સંબંધિત છે ? ROSCOSMOS NASA ESA SpaceX ROSCOSMOS NASA ESA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના પદ માટેના અધિકારીઓની વય મર્યાદા કેટલી છે ? 62 વર્ષ 67 વર્ષ 55 વર્ષ 70 વર્ષ 62 વર્ષ 67 વર્ષ 55 વર્ષ 70 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘જાતિ આધારિત ગણના' નામક જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો નિર્ણય કર્યો છે ? ઉત્તરાખંડ બિહાર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં IN-SPACe (ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર)નું ઉદ્ઘાટન કર્યું ? બેંગલુરુ ગાંધીનગર પુણે અમદાવાદ બેંગલુરુ ગાંધીનગર પુણે અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP