વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે ? નેટવર્ક ફોરવર્ડીંગ કંટ્રોલ નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન નીયર ફીલ્ડ કોમ્યુનિકેશન નેટવર્ક ફીડબેક કંટ્રોલ નેટવર્ક ફોરવર્ડીંગ કંટ્રોલ નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન નીયર ફીલ્ડ કોમ્યુનિકેશન નેટવર્ક ફીડબેક કંટ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરાએ 2008 માં એક સાથે 10 ઉપગ્રહોની સફળ રીતે પ્રસ્થાપિત કર્યા. એ સફળતા પ્રક્ષેપણ યાન દ્વારા મળતી હતી ? PSLV C 6 PSLV C 7 PSLV C 9 PSLV C 8 PSLV C 6 PSLV C 7 PSLV C 9 PSLV C 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ વૂમન(Missile Woman) તરીકે નીચેના કયા મહિલાને ઓળખવામાં આવે છે ? સુનીતા વિલિયમ્સ ડો.સીમા ભારદ્રાજ ડો.ટેસી થોમસ કલ્પના ચાવલા સુનીતા વિલિયમ્સ ડો.સીમા ભારદ્રાજ ડો.ટેસી થોમસ કલ્પના ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "માલાબાર'' સૈન્યભ્યાસ વિશે ખરા વિધાનો પસંદ કરો. માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે. માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે. આપેલ પૈકી કોઈ નહીં માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે. માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે. માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે. આપેલ પૈકી કોઈ નહીં માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'આરોગ્ય મંજરી' પુસ્તકની રચના કોના દ્વારા થઈ હતી ? નાગાર્જુન વાગ્ભટ્ટ પતંજલિ ચરક નાગાર્જુન વાગ્ભટ્ટ પતંજલિ ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એરિજ ટેલિસ્કોપ વિશે ખરાં વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં તે એક રેડિયો ટેલિસ્કોપ છે. આપેલ બંને એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં તે એક રેડિયો ટેલિસ્કોપ છે. આપેલ બંને એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP