કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સુદીપકુમાર નાયક યોગેન્દ્ર નારાયણ અલ્કા ઉપાધ્યાય સંજય બંદોપાધ્યાય સુદીપકુમાર નાયક યોગેન્દ્ર નારાયણ અલ્કા ઉપાધ્યાય સંજય બંદોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘વિશ્વ પર્યટન રિપોર્ટ 2022’નું 11મું સંસ્કરણ લૉન્ચ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? UNESCO વર્લ્ડ બેંક આંતરષ્ટ્રીય પર્યટન સંગઠન WHO UNESCO વર્લ્ડ બેંક આંતરષ્ટ્રીય પર્યટન સંગઠન WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે. ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે કીવીને ભારતનું પ્રથમ પ્રમાણિત જૈવિક ફળ તરીકે લૉન્ચ કર્યું છે ? તમિલનાડુ અરુણાચલ પ્રદેશ કેરળ ગુજરાત તમિલનાડુ અરુણાચલ પ્રદેશ કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સ્પેસ રિસર્ચ સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પ્રથમ ખાનગી યાત્રી યુસાકુ મેઝાવાનને મોકલ્યા હતા ? NASA ESA ROSCOSMOS ISRO NASA ESA ROSCOSMOS ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) દર વર્ષે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ‘નુપી લાલ દિવસ' મનાવવામાં આવે છે ? મહારાષ્ટ્ર ચંદીગઢ મણિપુર લક્ષદ્વીપ મહારાષ્ટ્ર ચંદીગઢ મણિપુર લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP