સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NIFTY) માં કેટલી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે ? 100 30 50 500 100 30 50 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કાયમી મિલકતો પર ઘસારો કયા ખ્યાલ પ્રમાણે ગણાય છે ? હિસાબી મુદતના ખ્યાલ મુજબ રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ આપેલ તમામ પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ હિસાબી મુદતના ખ્યાલ મુજબ રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ આપેલ તમામ પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 1920 માં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ? નરહરિ પરીખ અનસુયાબેન શંકરલાલ બેંકર ઈન્દુલાલ યાજ્ઞિક નરહરિ પરીખ અનસુયાબેન શંકરલાલ બેંકર ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આંતરિક કક્ષા (level)નો ગુણ ઓળખી બતાવો. ડેટાબેઝનું ભૌતિક પ્રતિનિધિત્વ વ્યક્તિગત વપરાશકર્તા (user) નો ડેટાબેઝ નિદર્શન ડેટાબેઝનો સામૂહિક (community) નિદર્શન આપેલ તમામ ડેટાબેઝનું ભૌતિક પ્રતિનિધિત્વ વ્યક્તિગત વપરાશકર્તા (user) નો ડેટાબેઝ નિદર્શન ડેટાબેઝનો સામૂહિક (community) નિદર્શન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'વેરની વસુલાત' નવલકથાના લેખક કોણ છે ? રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી નર્મદ પન્નાલાલ પટેલ રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી નર્મદ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Use appropriate verb form:The sun ___ in the west. rises sats does not set does not rise rises sats does not set does not rise ANSWER DOWNLOAD GUJARATI MCQ APP