કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતની પ્રથમ નાઈટ સ્કાય સેન્કચ્યુરી (Night Sky Sanctuary) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થપાશે ? ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) મિલકતના રજિસ્ટ્રેશનને ડિજિટાઈઝ કરનારું પ્રથમ રાજય કયું બન્યું ? રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બે મેડલ પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલા ખેલાડી કોણ બની ? ગીતા ફોગાટ અંશુ મલિક બબિતા કુમારી વિનેશ ફોગાટ ગીતા ફોગાટ અંશુ મલિક બબિતા કુમારી વિનેશ ફોગાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં સોલર ફાર્મ સ્થાપિત કરનારી પ્રથમ ઈ-કોમર્સ કંપની કઈ છે ? ફ્લિપકાર્ટ એમેઝોન અલીબાબા મીશો ફ્લિપકાર્ટ એમેઝોન અલીબાબા મીશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં 9 મોડલ ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી રિહેબિલિટેશન સેન્ટર (DDRC)નું ઉદ્ઘાટન કરાયું, તે ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત્ છે ? ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં PM CARES FUNDના ટ્રસ્ટી તરીકે કોની નિયુક્તિ કરાઈ ? કારિયા મુંડા K.T.થોમસ રતન તાતા આપેલ તમામ કારિયા મુંડા K.T.થોમસ રતન તાતા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP