કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં દેશના પ્રથમ નેશનલ મેરિટાઈમ સિક્યોરિટી કોર્ડિનેટર (NMSC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વાઈસ એડમિરલ પી.પ્રવીણ કુમાર એક પણ નહિં વાઈસ એડમિરલ વિક્રમ શર્મા વાઈસ એડમિરલ જી.અશોક કુમાર વાઈસ એડમિરલ પી.પ્રવીણ કુમાર એક પણ નહિં વાઈસ એડમિરલ વિક્રમ શર્મા વાઈસ એડમિરલ જી.અશોક કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ? જેફ બેઝોસ માર્ક ઝૂકરબર્ગ બિલ ગેટ્સ બાન કી મૂન જેફ બેઝોસ માર્ક ઝૂકરબર્ગ બિલ ગેટ્સ બાન કી મૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 13 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસ કોના માનમાં મનાવાય છે ? સરોજીની નાયડુ કસ્તુરબા રાણી લક્ષ્મીબાઈ મેડમ ભીખાઈજી કામા સરોજીની નાયડુ કસ્તુરબા રાણી લક્ષ્મીબાઈ મેડમ ભીખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલા ખિજડીયા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો મળ્યો ? બનાસકાંઠા રાજકોટ જામનગર મહેસાણા બનાસકાંઠા રાજકોટ જામનગર મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વીમેન સેફટી સ્કોડ શરૂ કરવામાં આવ્યા ? મહારાષ્ટ્ર જમ્મુ-કાશ્મીર પુડુચેરી હરિયાણા મહારાષ્ટ્ર જમ્મુ-કાશ્મીર પુડુચેરી હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, જળજીવન મિશન (JJM) અંતર્ગત કેટલા જિલ્લાઓ હર ઘર જળ જિલ્લાઓ બની ગયા છે ? 105 83 88 90 105 83 88 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP