કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)નું વડુમથક કયા આવેલું છે ? નવી દિલ્હી મુંબઈ પુણે બેંગ્લુરૂ નવી દિલ્હી મુંબઈ પુણે બેંગ્લુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ICARએ પાક સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન 3.0 'KRITAGYA' લૉન્ચ કરી છે. એક પણ નહીં આપેલ બંને KRITAGYAમાં KRI=કૃષિ, TA=ટેકનોલોજી અને GYA=જ્ઞાન થાય છે. ICARએ પાક સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન 3.0 'KRITAGYA' લૉન્ચ કરી છે. એક પણ નહીં આપેલ બંને KRITAGYAમાં KRI=કૃષિ, TA=ટેકનોલોજી અને GYA=જ્ઞાન થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ માઇક્રોપ્રોસેસર નિયંત્રિત સ્માર્ટ અંગ વિકસિત કર્યું ? ISRO DRDO IIT બોમ્બે HAL ISRO DRDO IIT બોમ્બે HAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મનરેગા યોજનાની તર્જ પર ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના શરૂ ક૨વાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન ગોવા મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે રાશિદ નામનું ચંદ્ર રોવર લૉન્ચ કરવાની ઘોષણા કરી ? ઈજિપ્ત કતાર UAE ઈરાન ઈજિપ્ત કતાર UAE ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં 2 દિવસીય કેન્દ્ર-રાજ્ય સાયન્સ કોન્કલેવનું આયોજન ક્યાં કરાયું હતું ? બેંગ્લુરૂ અમદાવાદ નવી દિલ્હી પુણે બેંગ્લુરૂ અમદાવાદ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP