સામાન્ય જ્ઞાન (GK)
યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સામેલ 'વિશ્વનું સૌથી મોટું ઓપન એર મ્યુઝિયમ' ક્યાં આવેલું છે ?

મહાબલીપુરમ્
હમ્પી
કોણાર્ક
સિક્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ?

21 ઓક્ટોબર, 1943 - રંગુન
26 જાન્યુઆરી, 1940 - કોલકાતા
1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા
21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોણ લેવડાવે છે ?

મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ)
મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત)
રાજ્યના મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ?

વીર સાવરકર
ડૉ. હેડગેવાર
બાબાસાહેબ આંબેડકર
પૂ.ગુરુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP