યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો. પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલોપીંગ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલોપીંગ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલોપીંગ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલોપીંગ ઓથોરિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં મૂકાઈ છે ? વિદ્યાલક્ષ્મી બોન્ડ મહિલા બોન્ડ સરસ્વતી બોન્ડ ગુર્જરલક્ષ્મી બોન્ડ વિદ્યાલક્ષ્મી બોન્ડ મહિલા બોન્ડ સરસ્વતી બોન્ડ ગુર્જરલક્ષ્મી બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી રકમની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપિટલ અથવા બંને માટે ધિરાણ મળી શકશે ? રૂ. 2.00 લાખ રૂ. 1.00 લાખ રૂ. 75 હજાર રૂ. 1.50 લાખ રૂ. 2.00 લાખ રૂ. 1.00 લાખ રૂ. 75 હજાર રૂ. 1.50 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઈન ધ રિજન (SAGAR) પહેલ ક્યા વર્ષ શરૂ કરી હતી ? વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2020 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2020 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સ્થાપવાનું કાર્ય નીચેનામાંથી કોનું છે ? તાલુકા પંચાયત ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) હાલમાં જાહેર કરવામાં આવેલ "પ્રોજેક્ટ શાઈન" કયા હેતુ માટે છે ? ગરીબ બાળકોને મફતમાં તાલીમ આપવી અને રોજગારીની તકો આપવી શહેરના ગરીબ બાળકોને સારૂ શિક્ષણ મળે તે માટે પ્રયત્નો કરવા ખાનગી શાળાના સમકક્ષ બોર્ડિગ શાળાઓનું સંચાલન કરવું. આદિવાસી બાળકોને સારી શાળામાં પ્રવેશ માટે તૈયાર કરવા ગરીબ બાળકોને મફતમાં તાલીમ આપવી અને રોજગારીની તકો આપવી શહેરના ગરીબ બાળકોને સારૂ શિક્ષણ મળે તે માટે પ્રયત્નો કરવા ખાનગી શાળાના સમકક્ષ બોર્ડિગ શાળાઓનું સંચાલન કરવું. આદિવાસી બાળકોને સારી શાળામાં પ્રવેશ માટે તૈયાર કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP