ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ?

પી. સી. મહાલનોબીસ
એસ. ચક્રવર્તી
એ. કે. સેન
વી. કે. આર. વી.રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતની એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે ?

રિઝર્વ બેન્કના ગવર્નરના
રાષ્ટ્રપતિના
નાણામંત્રાલયના સચિવના
ભારતના નાણામંત્રીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP