કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઑથોરિટી (NTCA) અનુસાર, ભારતમાં વર્ષે 2021માં કેટલા વાઘોનું મૃત્યુ થયું ? 126 100 102 137 126 100 102 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય સૈન્ય દિવસ નિમિતે ક્યા સ્થળે વિશ્વનો સૌથી મોટો ખાદીનો રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો ? લોંગેવાલા કારગિલ પેગોંગ ત્સો ઈટાનગર લોંગેવાલા કારગિલ પેગોંગ ત્સો ઈટાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021 અનુસાર, ગુજરાતમાં સૌથી વધુ વનાવરણમાં વધારો ક્યા જિલ્લામાં થયો ? ભાવનગર કચ્છ રાજકોટ ડાંગ ભાવનગર કચ્છ રાજકોટ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતમાં સેમીકન્ડક્ટર વેફર ફેબ્રિકેશન સુવિધાઓની સ્થાપના માટે મોટું રોકાણ આકર્ષવા ઈન્ડિયા સેમિકન્ડકટર મિશન (ISM)નો શુભારંભ કર્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પંડિત મુન્ના શુક્લાનું નિધન થયું. તેઓ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ? કથક મોહીનીઅટ્ટમ કથકલી ભરતનાટ્યમ કથક મોહીનીઅટ્ટમ કથકલી ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ક્યા સ્થળે સ્પેસ સાયન્સ અને ટેકનોલોજીમાં સંશોધન માટે કલ્પના ચાવલા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું ? ચંદીગઢ યુનિવર્સિટી IISc બેંગલુરુ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી IIT દિલ્હી ચંદીગઢ યુનિવર્સિટી IISc બેંગલુરુ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP