GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) શરીરનાં ક્યા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ? (O2 યુક્ત બને છે) કર્ણક હ્રદય ક્ષેપક ફેફસાં કર્ણક હ્રદય ક્ષેપક ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતી ફિલ્મોના હાસ્ય અભિનેતા પી. ખરસાણીનું ગત મે, 2016માં દુઃખદ અવસાન થયું. તેમનું જન્મસ્થળ જણાવો. રાજપીપળા વાંકાનેર કલોલ તલોદ રાજપીપળા વાંકાનેર કલોલ તલોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Put proper question tag : They seldom come here, ___ ? do they don't they are they did they do they don't they are they did they ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી ? 2005 2006 2004 2002 2005 2006 2004 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સ્વાવલંબી પોષણપધ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ? સૂર્યપ્રકાશ CO2 અને પાણી ક્લોરોફિલ આપેલ તમામ સૂર્યપ્રકાશ CO2 અને પાણી ક્લોરોફિલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP