ફૂલફોર્મ્સ (Full Forms)
વાહનો માટે જરૂરી પી.યુ.સી. સર્ટીફિકેટનું આખું નામ શું છે ?

આમાંથી એકપણ નહી
પીલ્યુટર્સ યુઝ કાર
પીપલ્સ અન્ડર ગો ચેન્જ
પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
IGNDPS નું પુરુ નામ જણાવો.

ઈન્દિરા ગાંધી નેશનલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ સ્કીમ
ઈન્દિરા ગાંધી ન્યુરો ડેવલોપમેન્ટ પ્રોગ્રામ સ્કીમ
ઈન્દિરા ગાંધી ન્યુરોલોજીકલ ડિસએબિલિટી પેન્શન સ્કીમ
ઈન્દિરા ગાંધી નેશનલ ડિસએબિલિટી પેન્શન સ્કીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
પ્રચલિત રીતે વપરાતા જી.પી.એસ. નેવિગેશનમાં જી.પી.એસ. નો અર્થ બતાવો.

ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ
ગ્લોબલ પરમેનન્ટ સાઈટ
જનરલ પ્લેસમેન્ટ સિસ્ટમ
ગાઈડ પોઝિશનિંગ સોફ્ટવેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
'ICICI' નું પુરૂ નામ જણાવો.

Industrial Credentials and Investment Confederation of India
Industrial Credentials and Investment Corporation of India
Industrial Credit and Investment Consortion of India
Industrial Credit and Investment Corporation of India

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP