કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં લાર્સન એન્ડ ટુબ્રોએ IT અને ITes ટેકનોલોજી પાર્ક સ્થાપિત કરવા માટે ક્યા રાજ્ય સાથે સમજૂતી કરી ?

મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા કેન્દ્રશાસિત પ્રદેશ/રાજ્યમાં સૌભાગ્ય યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી ?

લદાખ
મેઘાલય
જમ્મુ કાશ્મીર
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP