Talati Practice MCQ Part - 3
મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે ?

અંતિમ અધ્યાય
અઢારસો સત્તાવન
ગૃહરાણ્ય
પરિત્રાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
A અને B ની વર્તમાન ઉંમરની વચ્ચે ક્રમશઃ પ્રમાણ 3:4 છે. 4 વર્ષ પછી B એ A થી પાંચ વર્ષ મોટો હશે. તો Aની વર્તમાન ઉંમર કેટલી ?

15 વર્ષ
17 વર્ષ
18 વર્ષ
16.5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંઘ અને રાજ્યો વચ્ચે નાણાની યોગ્ય વહેંચણી માટે શેની રચના કરવામાં આવે છે ?

RBI સમિતિ
CAGની અધ્યક્ષતામાં સમિતિ
નાણાસચિવની અધ્યક્ષતામાં સમિતિ
નાણાપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP