કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ‘એક નળ એક વૃક્ષ’ (one-tap-one-Tree) અભિયાન શરૂ કર્યું ?

મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
ઉત્તરાખંડ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં પુરના કારણે ચર્ચામાં રહેલી યમુના નદી કેટલા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વહે છે ? (1) ઉત્તરાખંડ (2) હિમાચલ પ્રદેશ (3) હરિયાણા (4) દિલ્હી (5) ઉત્તર પ્રદેશ

1, 2, 3, 4 અને 5
માત્ર 1, 3, 4 અને 5
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 ,4 અને 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં આંધ્ર પ્રદેશના ક્યા શહેરમાં સાઈ હિરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

પુટ્ટાપાર્થી
વિજયવાડા
વિશાખાપટ્ટનમ
તિરુપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP