કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વડાપ્રધાને ક્યા રાજ્યમાં ONGCની U-field onshore facilitiesનું ઉદ્ઘાટન કર્યું ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવાય છે ? 18 નવેમ્બર 16 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર 18 નવેમ્બર 16 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યો એશિયન દેશ 2023 IBA મહિલા વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપની મેજબાની માટે પસંદગી પામ્યો ? નેપાળ ચીન બાંગ્લાદેશ ભારત નેપાળ ચીન બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઓસ્ટ્રેલિયા અને ભારતના સૈન્ય વચ્ચેનો ઓસ્ટ્રા હિન્દુ 22 અભ્યાસનું આયોજન ક્યા કરાયું હતું ? પ.બંગાળ ઉત્તરાખંડ ઓડિશા રાજસ્થાન પ.બંગાળ ઉત્તરાખંડ ઓડિશા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 10 નવેમ્બર, 2022ને 'બાજરા દિવસ’ તરીકે મનાવ્યો ? ઓડિશા રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે COP27 દરમિયાન ક્યા દેશ સાથે LeadIT Summitની મેજબાની કરી ? સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ નોર્વે ઈંગ્લેન્ડ સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ નોર્વે ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP