કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) છત્તીસગઢ, રાજસ્થાન અને પંજાબ બાદ ક્યા રાજ્યે તાજેતરમાં સરકારી કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) ચાલુ કરી ? હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશમાંથી વિશ્વનો સૌથી જૂનો રનસ્ટોન મળી આવ્યો ? ઈરાન નોર્વે ફિનલેન્ડ ઈજિપ્ત ઈરાન નોર્વે ફિનલેન્ડ ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 2007 અને 2022 વચ્ચે દેશમાં કાલા અઝારના કેસોમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે ? 78.4% 98.7% 95.9% 99.2% 78.4% 98.7% 95.9% 99.2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય પ્રવાસન દિવસ (National Tourism Day) ક્યારે મનાવાય છે ? 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં બેન્જામિન નેતન્યાહુએ ક્યા દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા ? નેપાળ ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા ભારત નેપાળ ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા શહેરમાં આવેલી એસ્ટેરિયા એરોસ્પેસના A200-XT ડ્રોનને DGCA ટાઈપ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું ? ચેન્નાઈ હૈદરાબાદ પુણે બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ પુણે બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP