કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) બહુરાષ્ટ્રીય ઓરિયન વૉરગેમ (Orian Wargame)નું આયોજન ક્યા દેશ દ્વારા કરાશે ? ઈંગ્લેન્ડ ભારત અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ભારત અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની બસોહલી પેઈન્ટિંગને GI ટેગ આપવામાં આવ્યો છે ? સિક્કિમ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર જમ્મુ-કાશ્મીર સિક્કિમ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સાલાર ડી અટાકામાં (Salar de Atacama) કયા દેશમાં જોવા મળતું મીઠાનું મેદાન છે ? બ્રાઝિલ ચિલી ગ્રીસ ઘાના બ્રાઝિલ ચિલી ગ્રીસ ઘાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત એરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફર્નારિયમ (Fernarium) બનાવવામાં આવ્યું છે ? કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ક્યા વર્ષ સુધીમાં ભારતમાં લગભગ 10,000 km ઓપ્ટિકલ ફાઈબર કેબલ (OFC) ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસિત કરવાની યોજના બનાવી છે ? વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2028 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું વડુમથક ક્યા આવેલું છે ? મુંબઈ કોલકાતા બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ કોલકાતા બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP