સામાન્ય વિજ્ઞાન (General Science) ઓસ્ટીઓમલાસીયા (osteomalacia) રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન C વિટામિન D વિટામિન B12 વિટામિન E વિટામિન C વિટામિન D વિટામિન B12 વિટામિન E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરનું કયું અંગ રૂધિરમાં ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે ? વાયુ કોષ્ઠો શ્વાસનળી નાક શ્વાસવાહિની વાયુ કોષ્ઠો શ્વાસનળી નાક શ્વાસવાહિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એમોનિયાની બનાવટમાં કયો ઉદી્પક વપરાય છે ? Fe3O4 Fe2O3 FeO Fe Fe3O4 Fe2O3 FeO Fe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો. મંગળ ચંદ્ર શુક્ર પ્લુટો મંગળ ચંદ્ર શુક્ર પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેનો કણનું કદ કેટલું હોય છે ? 10-100 nm 1-100 nm 1-10 nm 1-1000 nm 10-100 nm 1-100 nm 1-10 nm 1-1000 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે લોખંડની ખીલીને કાટ લાગે છે અને આયર્ન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે ત્યારે ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી. ખીલીનાં વજનમાં વધારો થાય છે. ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી. ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે. ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી. ખીલીનાં વજનમાં વધારો થાય છે. ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી. ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP