કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે 'સાયન્સ ઈનોવેશન હબ' લૉન્ચ કરવાની જાહેરાત કરી ?

લદાખ
મહારાષ્ટ્ર
દિલ્હી
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા ભારતનું સૌથી મોટું જીયો વર્લ્ડ સેન્ટર વિથ 5G નેટવર્ક ક્યાં શરૂ કરાયું ?

બેંગલુરુ
મુંબઈ
પુણે
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં નિધન પામેલા હેમાનંદા બિસ્વાલ ક્યા રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા ?

ઓડિશા
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP