GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
P ની હાલની ઉંમર R ની હાલની ઉંમર કરતા 3 ઘણી છે. 4 વર્ષ પછી P ની તે સમયની ઉંમર R ની તે સમયની ઉંમર કરતા 2.5 ગણી થશે. તો R ની હાલની ઉંમર કેટલી હશે ?

13 વર્ષ
11 વર્ષ
આપેલ પૈકી એક પણ નહીં
12 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કોને ભારતીય ચોમાસાના મોડેલના પિતા માનવામાં આવે છે ?

દેવરાજ સિક્કા
વસંત ગોવરીકર
જયંત નારલીકર
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
વાદ્યને પ્રકાર પ્રમાણે જોડકાં જોડો.
a. પીહવો
b. દંકુડી
c. કરતાર
d. સુરંદો
i. સુષિર વાદ્ય
ii. ચર્મ વાદ્ય
iii. ઘન વાદ્ય
iv. તંતુ વાદ્ય

a-ii, b-i, c-iii, d-iv
a-i, b-ii, c-iii, d-iv
a-ii, b-i, c-iv, d-iii
a-i, b-ii, c-iv, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પ્રાણી પેશીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રક્ત એક જાતની સંયોજક પેશી છે.
2. અસ્તિ એક જાતની સંયોજક પેશી છે.
3. અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP