ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કાયમી ખાતા નંબર (PAN) ___ 'આલ્ફા-ન્યૂમેરિક કેરેકટર' ધરાવે છે. 10 6 4 12 10 6 4 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતના કયા રાજ્યમાં માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક નીચી છે ? પંજાબ કેરળ રાજસ્થાન ગુજરાત પંજાબ કેરળ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આમાંનો કયો ટેક્સ રાજ્ય સરકાર દ્વારા નાંખવામાં આવે છે ? આવકવેરો એસ્ટેટ ડ્યુટી સર્વિસ ટેક્સ ઓકટ્રોય આવકવેરો એસ્ટેટ ડ્યુટી સર્વિસ ટેક્સ ઓકટ્રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ? આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય ગૃહ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય નાણા મંત્રાલય આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય ગૃહ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય નાણા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય સ્ટેટ બેન્કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી ? વૈધનાથ સમિતિ એ.ડી. ગોરવાલા સમિતિ નરસિંહમ સમિતિ એમ. એલ. દાંતવાલા સમિતિ વૈધનાથ સમિતિ એ.ડી. ગોરવાલા સમિતિ નરસિંહમ સમિતિ એમ. એલ. દાંતવાલા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાધ મળે ? મહેસૂલી ખાધ પ્રાથમિક ખાધ અસરકારક મહેસૂલી ખાધ અંદાજપત્રીય ખાધ મહેસૂલી ખાધ પ્રાથમિક ખાધ અસરકારક મહેસૂલી ખાધ અંદાજપત્રીય ખાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP