કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ મોટર વડે ચાલતી સ્વદેશી વ્હીલચેર નિયોબોલ્ટ’ વિકસાવી છે ?

IIT રુડકી
IIT બોમ્બે
IIT ગાંધીનગર
IIT મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ ક્યા મતવિસ્તારના ધારાસભ્ય છે ?

ઘાટલોડિયા
અસારવા
સાબરમતી
નારણપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલય ‘ભારતમાં શહેરી પ્લાનિંગ ક્ષમતામાં સુધાર' શીર્ષકથી રિપોર્ટ રજૂ કર્યો હતો ?

નાણાં મંત્રાલય
KVIC
નીતિ આયોગ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ડૅલ વિલેમ સ્ટેને ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સન્યાસ લીધો છે, તેઓ ક્યા દેશનું પ્રતિનિધિ કરે છે ?

રવાન્ડા
ઓસ્ટ્રેલિયા
બ્રાઝિલ
દક્ષિણ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ક્યા રાજયમાં જળ પુરવઠાનું મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા માટે 112 મિલિયન ડોલરની લોન સમજૂતી કરી ?

ઓડિશા
ઝારખંડ
ત્રિપુરા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP