સામાન્ય વિજ્ઞાન (General Science) નિસ્પદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઈડ્રોજન આયનની સાંદ્રતા- pH કેટલી હોય છે ? 14 7 8 6 14 7 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન - બી-3 ___ નામે ઓળખાય છે. ફોલિક એસિડ પીરીડોકસીન નાયાસીન રાઈબોફ્લેવીન ફોલિક એસિડ પીરીડોકસીન નાયાસીન રાઈબોફ્લેવીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દેશભરમાં રોજગાર વિનિમય કચેરીઓની સંખ્યા કેટલી છે ? 939 935 941 938 939 935 941 938 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસે કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ? ત્રિશૂલ નાગ અગ્નિ આકાશ ત્રિશૂલ નાગ અગ્નિ આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્મોકિંગ દ્વારા ખાદ્યપદાર્થોને ___ ના સંપર્કમાં રાખીને સુકવી શકાય છે. ધૂમાડો પ્રકાશ હવા પાણી ધૂમાડો પ્રકાશ હવા પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધી કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ(CSIR) દ્વારા BGR-34 નામની આયુર્વેદિક દવા શરૂ કરવામાં આવેલ છે આ દવા કયા રોગને સંબંધિત છે ? એઈડ્ઝ કેન્સર લોહીનું દબાણ ડાયાબિટીસ એઈડ્ઝ કેન્સર લોહીનું દબાણ ડાયાબિટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP