GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Pick out the odd word from: dentist engineer pupil doctor dentist engineer pupil doctor ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સાર્ક દેશોના સમુહમાં ભારત, ભુતાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત ક્યા દેશનો સમાવેશ થાય છે ? ઉઝબેકિસ્તાન ચાઈના તજીકીસ્તાન માલદિવ્સ ઉઝબેકિસ્તાન ચાઈના તજીકીસ્તાન માલદિવ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાન વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? મૂંડકોપનિષદ કઠોરોપનિષદ ઋગ્વેદ સામવેદ મૂંડકોપનિષદ કઠોરોપનિષદ ઋગ્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સરવડું મૂશળધાર સાંબેલાધાર ટપકટપક પડવું સરવડું મૂશળધાર સાંબેલાધાર ટપકટપક પડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ? સરદાર વલ્લભભાઈ પટેલ મોહનદાસ કરમચંદ ગાંધી મહાદેવ દેસાઈ રવિશંકર મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ મોહનદાસ કરમચંદ ગાંધી મહાદેવ દેસાઈ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP