કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ભારતની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ઓટો, ઓટો કમ્પોનન્ટ્સ અને ડ્રોન ઉદ્યોગો માટે ___ રૂપિયાની PL યોજનાને મંજૂરી આપી છે ? 39,058 26,058 41,058 51,058 39,058 26,058 41,058 51,058 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતની ‘સુરક્ષા બાબતોની સમિતિ’ (CSS)એ કયા દેશના 'C- 295 mw' વિમાનની ખરીદીની મંજૂરી આપી છે ? સ્પેન જાપાન ઈઝરાયેલ ફ્રાંસ સ્પેન જાપાન ઈઝરાયેલ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ક્લાઈમેટ ફાઈનાન્સ લીડરશિપ ઈનિશિએટિવ (CFLI) ઈન્ડિયા ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા છે ? રશિયા ફ્રાંસ અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ફ્રાંસ અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં AICTE-વિશ્વેશ્વરૈયા સર્વશ્રેષ્ઠ શિક્ષણ પુરસ્કાર, 2021 કોને પ્રદાન કરાયો ? પૂજા સુસાન ધોમસ કલ્પેશ એચ.વંદારા દીપકકુમાર ડૉ.પ્રીતમસિંહ પૂજા સુસાન ધોમસ કલ્પેશ એચ.વંદારા દીપકકુમાર ડૉ.પ્રીતમસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાના એક સ્ટાર્ટઅપે સજીવ વનસ્પતિ આધારિત એરપ્યોરિફાયર ‘યુબ્રીથ લાઈક' વિકસિત કર્યું ? IIT બોમ્બે IIT દિલ્હી IIT રોપર IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IIT રોપર IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે AUSINDEX 2021 નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું હતું ? ઓસ્ટ્રેલિયા ફ્રાંસ શ્રીલંકા વિયેતનામ ઓસ્ટ્રેલિયા ફ્રાંસ શ્રીલંકા વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP