કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા સ્થળે યોજાયેલી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન PM નરેન્દ્ર મોદીએ કર્યું હતું ? ભાવનગર સુરત મહેસાણા અમદાવાદ ભાવનગર સુરત મહેસાણા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) યુનાઈટેડ નેશન્સ દ્વારા 'ગુમ થયેલા બાળકો માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 22 મે 25 મે 24 મે 23 મે 22 મે 25 મે 24 મે 23 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) BCCI દ્વારા IPLની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન ક્યારે થયું હતું ? 2008 2010 2011 2009 2008 2010 2011 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યે જૈવવિવિધતા સંરક્ષણ માટે ભારતના પ્રથમ જીન બેંક કાર્યક્રમને મંજૂરી આપી ? રાજસ્થાન તેલંગાણા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં પટવાઈ ભારતનું પ્રથમ અમૃત સરોવર બન્યુ છે. તે કયા રાજ્યમાં સ્થિત છે ? ઉત્તર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર પંજાબ ઉત્તર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતીય લેખીકા સુશ્રી ગીતાંજલી શ્રીએ અમેરિકન અનુવાદક ડેઝી રોકવાલ સાથે કયા પુસ્તક માટે વર્ષ 2022નું ‘ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ' જીત્યું છે ? The Children of Dynmont A Five year sentence Tomb of Sand A night all blood is black The Children of Dynmont A Five year sentence Tomb of Sand A night all blood is black ANSWER DOWNLOAD GUJARATI MCQ APP