કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) ની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી ? ગોરખપુર રાંચી પટના ઈન્દોર ગોરખપુર રાંચી પટના ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કોણે 'સ્વચ્છતા અભિયાન' નામની મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે ? આમાંથી કોઈ નહિ નરેન્દ્ર મોદી પિયુષ ગોયલ થાવરચંદ ગેહલોત આમાંથી કોઈ નહિ નરેન્દ્ર મોદી પિયુષ ગોયલ થાવરચંદ ગેહલોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1. એશિયા પેસિફિક ઈકોનોમીક કો-ઓપરેશન(APEC) ની સ્થાપના વર્ષ 1989માં થઈ હતી.2. ભારત APECનો સભ્ય દેશ છે. ઉપરોક્ત વિધાનો પૈકી સત્ય વિધાન/ વિધાનો પસંદ કરો. માત્ર 2 એક પણ નહીં માત્ર 1 1 & 2 માત્ર 2 એક પણ નહીં માત્ર 1 1 & 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં શ્રી અટલબિહારી વાજપેઈના જન્મદિવસને 'સુશાસન દિવસ' તરીકે ઉજવવાનો પ્રારંભ ક્યારથી થયો હતો ? 2016 2013 2014 2015 2016 2013 2014 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'માધવ ગોવિંદ વૈદ્ય' નું નિધન થયું છે, તે કયા અખબારના પૂર્વ સંપાદક હતા ? તરુણ ભરત આમાંથી કોઈ નહિ અમર અસોમ બ્રહ્માંડનો અરીસો તરુણ ભરત આમાંથી કોઈ નહિ અમર અસોમ બ્રહ્માંડનો અરીસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશના પૂર્વ બેટ્સમેન જ્હોન એડરિકનું અવસાન થયું છે ? ન્યૂઝીલેન્ડ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા આમાંથી એક પણ નહિ ન્યૂઝીલેન્ડ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP