કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) PM યશસ્વી (PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India - PM YASASVI) યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? શિક્ષણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) પાર્કાચિક ગ્લેશિયર ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે ? અરુણાચલ પ્રદેશ સિક્કિમ લદાખ એકપણ નહીં અરુણાચલ પ્રદેશ સિક્કિમ લદાખ એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ કંપનીએ કમ્પ્યૂટર કોડ લખવામાં મદદ કરવા માટે ‘કોડ લામા’AI મોડલ જારી કરવાની ઘોષણા કરી ? એપલ ગૂગલ OpenAI મેટા એપલ ગૂગલ OpenAI મેટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં માલાબાર અભ્યાસની 27મી આવૃત્તિ ઑસ્ટ્રેલિયાના પૂર્વ તટ પર સંપન્ન થઈ, તેમાં ક્યા દેશોની નૌસેનાએ ભાગ લીધો હતો ?(1). ભારત (2). ઑસ્ટ્રેલિયા (3). જાપાન (4). અમેરિકા 1, 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 1, 3, 4 માત્ર 2, 3, 4 1, 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 1, 3, 4 માત્ર 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી નિઃશુલ્ક અન્નપૂર્ણા ભોજન પેકેટ યોજના લૉન્ચ કરી ? છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન ગોવા છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાતના કેટલાક રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરાશે ? 35 21 30 19 35 21 30 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP