કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારત સરકારે PM-PRANAM યોજના શરૂ કરવા માટે યોજના બનાવી છે તે ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?

ફાર્માસ્યુટિકલ
રાસાયણિક ખાતર
અવકાશ સંશોધન
NPA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યના નયાગઢ જિલ્લાએ બાળ વિવાહને બંધ કરવા માટે અનોખી પહેલ અલીવા શરૂ કરી છે ?

મહારાષ્ટ્ર
ઓડિશા
છત્તીસગઢ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ભારતનું પ્રથમ ડુંગોંગ કન્ઝર્વેશન રિઝર્વે ક્યા રાજ્યમાં સ્થિત છે ?

કેરળ
તમિલનાડુ
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યના મુંગેલી જિલ્લાના ચાર ગામોના રહેવાસીઓને સામુદાયિક વન સંસાધન અધિકાર (CFRR) પ્રાપ્ત થયા ?

મહારાષ્ટ્ર
છત્તીસગઢ
રાજસ્થાન
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP