કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G)ને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવી ? વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) ચાર્ટર દિવસ ક્યારે મનાવાય છે ? 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંપુક્તપણે પ્રી-અરાઈવલ કસ્ટમ્સ ડેટા એક્સચેન્જ અંગે પાઈલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો ? માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય સેનાને ક્યા દેશ પાસેથી હેરોન ડ્રોન પ્રાપ્ત થયા છે ? ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હૈદરપુર વેટલેન્ડને ભારતના 47મા રામસર સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે, તે ક્યાં આવેલું છે ? મેઘાલય ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં તમિલનાડુમાં 3D EXPERIENCE લેબ સ્થાપવાની જાહેરાત કઈ કંપનીએ કરી છે ? અમ્મો એન્જિનિયરિંગ ટ્રીપલ કેનોપી કાલા શ્રીકોવ દસોલ્ટ સિસ્ટમ્સ અમ્મો એન્જિનિયરિંગ ટ્રીપલ કેનોપી કાલા શ્રીકોવ દસોલ્ટ સિસ્ટમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP