કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP)નું નોડલ મંત્રાલય ક્યું છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય નાણાં મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય નાણાં મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં લૉન્ચ કરાયેલા ‘ગતિશક્તિ સંચાર પોર્ટલ' અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પોર્ટલનો વિકાસ ભોપાલ સ્થિત MP સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. પોર્ટલ સરકારી કચેરીઓને બ્રોડબેન્ડ સુવિધા પૂરી પાડવા સાથે સંબંધિત છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પોર્ટલનો વિકાસ ભોપાલ સ્થિત MP સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. પોર્ટલ સરકારી કચેરીઓને બ્રોડબેન્ડ સુવિધા પૂરી પાડવા સાથે સંબંધિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રેલવે મંત્રાલયે હાઈપરલૂપ ટેકનોલોજી અંગે કઈ સંસ્થા સાથે સહયોગની મંજૂરી આપી ? IIT બોમ્બે IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતનું પ્રથમ ફ્લો કેમિસ્ટ્રી ટેકનોલોજી હબ (FCT હબ) ક્યા શહેરમાં સ્થાપિત કરાયું ? પુણે મુંબઈ હૈદરાબાદ ભોપાલ પુણે મુંબઈ હૈદરાબાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ અનંગ તાલ તળાવ ક્યા આવેલું છે ? રાજસ્થાન દિલ્હી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન દિલ્હી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નેચરલ એલાય્ઝ ઈન ડેવલપમેન્ટ એન્ડ ઈન્ટરડિપેન્ડેન્સ (NADI-3) એશિયન સંગમ નદી સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ગુવાહાટી બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP