વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી ક્યાં બંદર (port) ને કોફી પોર્ટ (coffee port) તરીકે ઓળખવામાં આવે છે ? Sao Paulo Santos Buenos Aires Rio-de-Janeiro Sao Paulo Santos Buenos Aires Rio-de-Janeiro ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાનો સૌથી ઊંડો મહાસાગર કયો છે ? હિન્દી મહાસાગર આર્કટિક મહાસાગર પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિન્દી મહાસાગર આર્કટિક મહાસાગર પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ગ્રીનીચ કયા દેશમાં આવેલું છે ? યુ.એસ.એ ઇંગ્લેન્ડ રશિયા ભારત યુ.એસ.એ ઇંગ્લેન્ડ રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વના મોટા ભાગના ગરમ રણ કયા અક્ષાંશ વચ્ચે આવેલાં છે ? 0° - 5° 30° - 50° 15° - 30° 5° - 15° 0° - 5° 30° - 50° 15° - 30° 5° - 15° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ___ ખાતે આવેલ છે. હેગ મોસ્કો ન્યૂયોર્ક રોમ હેગ મોસ્કો ન્યૂયોર્ક રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP