GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
પ્રાગૈતિહાસિક (Pre-historic) કયા બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?

ચિત્રોએ લોકોની ધાર્મિક માન્યતાઓ રજૂ કરે છે.
પેલેઓલીથીક અને મેસોલીથીક લોકો ચિત્રકળાનો મહાવરો કરતા હતા.
સૌર પ્રણાલી વિશેની ઘણી આકૃતિઓ દોરવામાં આવી હતી.
ભીમ બેટકા ગુફાઓ ખાતે પ્રાગૈતિહાસિક કળા જોવા મળતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
અકબરના શાસન દરમ્યાન ગુજરાતના સૂબા 9 સરકારમાં વિભાજીત હતા. નીચેના પૈકી કયું એ સરકાર ન હતું ?

આપેલ પૈકી કોઈ નહીં
પાટણ
નાંદોદ
બરોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વર્ષ 2021-2022ના ગુજરાતના અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. ગત વર્ષની અંદાજપત્રીય દરખાસ્ત કરતાં રૂા. 9,742 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
2. આ અંદાજપત્ર આશરે 588 કરોડની પૂરાંત (surplus) ધરાવે છે.
3. અટલ ભૂજલ યોજના અંતર્ગત પાંચ વર્ષ માટે રૂા. 757 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP