વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતીય યાન PSLV C-23 જે સ્થળેથી છોડવામાં આવ્યું તે સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ?

કેરળ
તેલંગાણા
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત દ્વારા પ્રથમ અણુ પરિક્ષણ કરવામાં આવેલ હતુ ત્યારે વડાપ્રધાન કોણ હતા ?

ગુલઝારીલાલ નંદા
શ્રીમતી ઇન્દિરા ગાંધી
લાલ બહાદુર શાસ્ત્રી
વી.પી.સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તબીબી ક્ષેત્રે લખાયેલો વિશ્વનો પ્રથમ ગ્રંથ કોને માનવામાં આવે છે ?

ચિકિત્સા સંગ્રહ
વૃક્ષ આયુર્વેદ
આત્રેય સંહિતા
આરોગ્ય મંજરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP